વિજય તિરંગા યાત્રા બાઈક રેલી વૈજનાથ મહાદેવ થી સરા ચોકડી થી લઇ ને મુખ્ય બજાર ફરી
ટીકર સર્કલ ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર અર્પણ કરવામાં આવ્યા,આદમી પાર્ટીના હળવદ તાલુકા અને શહેર ના કાયૅકરો બાઈક રેલીમાં જોડાયા હતા,આમ આદમી પાર્ટી હળવદ દ્વારા હળવદ શહેર ની અંદર વિજય તિરંગા યાત્રા યોજવા મા આવી હતી.પંજાબ ની અંદર આમ આદમી પાર્ટી ની જંગી બહુમતી થી વિજય બની, એક ઈમાનદાર સરકાર બની,એક આમ આદમી ની સરકાર બની, તેની ખુશી મા આજે સમગ્ર ગુજરાત મા વિજય તિરંગા યાત્રા કરવા આવે છે,ત્યારે આજે હળવદ મા પણ ખુબ ઉત્સાહથી વિજય તિરંગા યાત્રા આમ આદમી પાર્ટી હળવદ દ્વારા કાઢવા મા આવી હતી.
હળવદ શહેર અને ગ્રામ્ય માથી કાર્યકર્તાઓ હાજર રહિયા હતા.આ તકે મોરબી જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરિયા, જિલ્લા મહામંત્રી જશવંતભાઈ કાગથરા, ભવદીપસિંહ,ચેતનભાઈ,જિલ્લા સોશિયલ મીડિયા પ્રમુખ પંકજભાઈ ,હાજર રહિયા હતા,
હળવદ તાલુકા પ્રમુખ હિતેશભાઈ, હળવદ તાલુકા મહામંત્રીવિપુલભાઈ,શંકરભાઈ ,દેવરાજભાઈ,ખુમાનસિંહ,લક્ષ્મણભાઈ ,રમેશભાઈ,બાબુભાઈ,સહિતના કાર્યકર્તાઓ કાર્યક્રમ ને સફળ બનાવવા ની જહેમત ઉઠાવી હતી
મોરબી તાલુકા વિસ્તારના લાલપર ગામ નજીક નેશનલ હાઇવે રોડ પરથી તથા રહેણાંક મકાનમાં છુપાવેલ પોશડોડાના જથ્થા સાથે એક ઇસમને મોરબી એસ.ઓ.જી. ટીમે ઝડપી પાડયો છે.
મોરબી એસ.ઓ.જી. ટીમને સંયુક્ત રીતે ખાનગી બાતમી મળેલ કે, માધાભાઇ કારાભાઇ ટોયેટા રહે. સૌમૈયા સોસાયટી, વાવડી રોડ, મોરબી વાળો પોતાના કબ્જા ભોગવટાવાળા CD DELUXE મોટરસાયકલ...