Sunday, September 22, 2024

વાવડી રોડ પર આવેલ રામ પાર્કમાં નવો રોડ બનાવવાની માંગ સાથે પાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી શહેરના વાવડી રોડ પર આવેલ રામ પાર્ક શેરી નં ૦૧ નાં રોડ ની હાલત ખરાબ હોય રોડ પર ગાબડા પડતા બિસ્માર હાલતમાં છે જેથી નવો રોડ બનાવવાની માંગ સાથે પાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવ છે
મોરબીના રામપાર્ક શેરી નં ૦૧ ના રહીશોએ ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે રાજસાબ બેકરી વાળી શેરીમાં જ્યાં મહમદ સલીમ મસ્જીદ આવેલ છે જેના કારણે વિસ્તારમાં ટ્રાફિક રહે છે જોકે વિસ્તારના રસ્તા બિસ્માર છે અને ખાડાઓ પડી ગયા છે જેથી અવરજવર કરવામાં મુશ્કેલી પદે છે હાલ રજૂઆત કરનારના વિસ્તારની આગલી શેરીમાં રોડ બને છે જેથી રામ પાર્કમાં પણ નવો રોડ બનાવવા ઘટતી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ રહીશો દ્વારા કરવામાં આવી છે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર