Monday, September 23, 2024

મોરબીમાં યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીમાં સામા કાંઠે નીલકંઠ સોસાયટી સાઈ એપાર્ટમેન્ટ ફ્લેટ નં -૪૦૧ મા રહેતા યુવાને ગળાફાંસો ખાઇ લેતા મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ મુળ રાજસ્થાનના વતની અને હાલ મોરબીમાં સામા કાંઠે નીલકંઠ સોસાયટી સાઈ એપાર્ટમેન્ટ ફ્લેટ નં -૪૦૧ મા રહેતા વિક્રમભાઈ જલેસીંગ સુંડા (ઉ.વ.૨૦) નામના યુવાને ગત તા. ૩૧-૧૦-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે પોતાના ફ્લેટના રૂમમાં પોતાની જાતે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર