Friday, September 20, 2024

મોરબીમાં માધવ માર્કેટ પાસેથી મોટરસાયકલ ચોરાઈ ગયું

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીમાં બાઈક ચોરાઈ જવાના બનાવો અવારનવાર સામે આવતા હોય છે

ત્યારે આવો જ બાઈક ચોરી નો બનાવ મોરબીમાં શનાળા રોડ સુપર માર્કેટની બાજુમાં માધવ માર્કટ સામે ગ્રાઉન્ડમાથી સરાજાહેર બાઈકની ચોરી થયાની ઘટના સામે આવૈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર નંદલાલ ગોપાણીએ શનાળા રોડ સુપર માર્કેટની બાજુમાં માધવ માર્કટ સામે ગ્રાઉન્ડમાં હિરો સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ નં.GJ-36-AB-3335 એન્‍જીન નં.HA11EVM5B65043 તથા ચેસીસ નં.MBLHAW113M5B17156 મોડલ 2021 નુ કિ.રૂ.૩૦૦૦૦/- વાળુ મોટર સાયકલ પાર્ક કર્યું હતું. જ્યાં અજાણ્યા ઈસમે યુવકની પરવાનગી વગર કે સહમતી વગર પાર્ક કરેલ તે જગ્યાએથી ખસેડી ચોરી કરી લઇ જતા મોરબી સીટી એ ડિવીઝન પોલીસમાં ફરિયાદ દાખલ થઈ છે. પોલીસે આઇ.પી.સી. કલમ ૩૭૯ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર