મોરબી એસટી ડેપોમાં ડ્રાઈવર અને કન્ડક્ટરની ઘક સર્જાતા મોરબી જીલ્લામાં તમામ ગામડાઓમાં રૂટ અનિયમિત થઈ ગયેલ છે જેથી આ રૂટ તાત્કાલિક શરું કરવા મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ વાહાન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીને લેખિત રજૂઆત કરી માંગ કરી છે.
મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ રાજ્યના વાહનવ્યવહાર મંત્રી હર્ષ...