Monday, September 23, 2024

મોરબીમાં પીપળી રોડ પરથી છરી સાથે એક ઈસમ ઝડપાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીમાં આર્મ્સ એક્ટની અમલવારી માટે પોલીસ સતત કાર્યરત છે ત્યારે મોરબીમાં ધારદાર છરી સાથે 1 ઈસમ ઝડપાયો છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસની ટીમ રંગપર ગામની સીમમા આવેલ નોટો સીરામીક સામે નાઈટ પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન આરોપી અમીત કેશુભાઇ ગોહીલ ત્યાંથી પસાર થતા પોલીસે તેને અટકાવી તેની તલાશી લીધી હતી. જ્યાં આરોપી ધારદાર છરી રાખી મળી આવ્યો હતો. જેથી પોલીસે હથીયાર બંધી જાહેરનામા ક્રમાંકઃ જે/એમએજી/ક.૩૭(૧)જા.નામુ/વશી-૩૦૦૩/૨૦૨૨ તા.૩૧/૦૩/૨૦૨૨ નો ભંગ કરતા આરોપી અમીત કેશુભાઇ ગોહીલ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર