મોરબી : મોરબી માં ચોરી લુંટ જેવી વારદાતો માં દિનપ્રતિદિન વધારો થઇ રહ્યો છે ત્યારે મોરબીના જુના બસ સ્ટેન્ડ નજીક આજે સવારે કારમાંથી રૂ. 15 લાખની તડફંચી થયાની ઘટના સામે આવી હતી જેમાં બે ગઠિયાઓએ સીરામીક વેપારીને ઈશારો કરી તમારા પૈસા નીચે પડ્યા હોવાનું કહીને કારમાં રહેલા રૂ.15 લાખ ભરેલા થેલાની.લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા.
આ બનાવને પગલે પોલીસે નાકાબંધી કરતા બનાવની ગણતરીની કલાકોમાં જ બન્ને આરોપીઓ રાજકોટની પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા.જો કે અન્ય બે આરોપીઓ પણ લૂંટમાં સામેલ હોવાનું અને લૂંટની રકમમાંથી બે લાખ લઈ નાસી ગયાનું બહાર આવ્યું છે.
સવારે કારમાંથી રૂ. 15 લાખની તડફંચી થયાની ઘટના સામે આવી હતી જેમાં બે ગઠિયાઓએ સીરામીક વેપારીને ઈશારો કરી તમારા પૈસા નીચે પડ્યા હોવાનું કહીને કારમાં રહેલા રૂ.15 લાખ ભરેલા થેલાની.લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા. આ બનાવને પગલે પોલીસે નાકાબંધી કરતા બનાવની ગણતરીની કલાકોમાં જ બન્ને આરોપીઓ રાજકોટની પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા.જો કે અન્ય બે આરોપીઓ પણ લૂંટમાં સામેલ હોવાનું અને લૂંટની રકમમાંથી બે લાખ લઈ નાસી ગયાનું બહાર આવ્યું છે.

