મોરબીના મકનસર પાસે જુગાર રમતા ચાર શખ્સો 28,260 ની રોકડ સાથે પકડાયા
મકનસર ગામની સીમમાં ખરાબાની જગ્યામાં જુગાર રમતા હોવાની બાતમી મળી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવી હતી ત્યારે ચાર શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેની પોલીસે 28260 રૂપિયાની રોકડ કબજે કરી તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
