Friday, January 24, 2025

મોરબીના મકનસર ગામે તીનપત્તીનો જુગાર રમતા છ ઇસમો ઝડપાયા 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી તાલુકાના મકનસર ગામે તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના મકનસર ગામે સ્મશાનની પાછળ તીનપત્તીનો જુગાર રમતા છ ઇસમો ધીરજભાઇ ડાયાભાઇ પરમાર, રાજેશભાઇ જમનભાઇ પરમાર, જેરામભાઇ રાણાભાઇ સોલંકી, દિનેશભાઇ રવજીભાઇ પરમાર, હમીરભાઇ કુબેરભાઇ પરમાર, પ્રદિપ જહરનાથ પાન રહે. બધા મકનસર, તા.જી.મોરબીવાળને રોકડ રકમ રૂ.૨૮૫૦ ના મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર