Sunday, September 29, 2024

મોરબીના ભરતનગર નજીક ઈંગ્લીશ દારૂની 24 બોટલો સાથે યુવક ઝડપાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી તાલુકા ના ભરતનગર નજીકથી વિદેશી દારૂની 24 બોટલો સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે પકડી પાડયો છે.

મળતી માહિતી મુજબ મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમે પેટ્રોલિંગમા હોય તે દરમિયાન ભરતનગર ગામની સીમમાં ભારત પેટ્રોલપંપ નજીકથી મોરબીની પ્રભુકૃપા ટાઉનશીપમાં સતનામ ટાવરમા રહેતા મિતુલ નવનીતભાઈ પટેલ નામના યુવકને વિદેશી દારૂની બોટલ નંગ-૨૪ કિં. રૂ. 20,400ના મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર