ક્રાંતિકારી શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુના શહીદ દિવસ નિમિતે મોરબી શહેર યુવા ભાજપ દ્વારા શહીદની પ્રતિમાને ફૂલહાર કરી વીરાંજલિ અર્પણ કરી હતી
મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા અને મહામંત્રી રીષીપભાઈ અને ભાવેશભાઈના માર્ગદર્શન હેઠળ મોરબી શહેર યુવા ભાજપ દ્વારા શહીદ દિવસ નિમિતે ગાંધી ચોક ખાતે આવેલ શહીદ ભગતસિંહની પ્રતિમાને ફૂલહાર કરી વીરાંજલિ અર્પણ કરી હતી
