Friday, September 20, 2024

મોરબી માં બ્રેઈન્ડેડ વૃદ્ધ ના અંગદાન થીં ત્રણ જિંદગીઓ મહેકી ઊઠશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીના કાંતિ ભાઇ ગરાળા નામનાં 62 વર્ષના વૃદ્ધ સાયકલ લઈને જતા હતા ત્યારે અકસ્માતે પડી જતા તેઓને માથા નાં ભાગે ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે મોરબીની ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓને વધુ સારવાર માટે અમદાવાદ રિફર કરવામાં આવ્યા હતા અમદાવાદ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન ત ફરજ પરના તબીબે તેને બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા.

બીજી તરફ હોસ્પિટલમાં અંગદાન અંગે લાગેલ પોસ્ટરથી પરિવારને પણ તેમના સ્વાજનના અંગદાન કરવાની ઈચ્છા થતા તેઓએ આ અંગે તબીબ સાથે વાતચિત કરી હતી.અને તબીબોએ જરૂરી કાર્યવાહી હાથ ધરી તેમના અંગ દાન લઈ જરૂરીયાત મંદ સુધી પહોંચાડવા પ્રકિયા પૂર્ણ કરી હતી બાદમાં અમદાવાદ સીવીલ હોસ્પિટલની સ્ટેટ ઓર્ગન ટીસ્યુ એન્ડ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન ની ટીમેઅને મૃતકની કિડની લીવર સહિતના અંગોના પ્રત્યાપર્ણ માટે કામગીરી હાથ ધરી હતી.


મોરબીમાં રહેતા કાંતિભાઈ ગરાળા નામના વૃદ્ધે સાઈકલ લઈને નીકળતા હતા તે દરમિયાન અચાનક એક કુતરુ આવતા સાયકલ બેકાબૂ બની ગઈ હતી અને નીચે પડતા તેઓને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે અમદાવાદ રિફર કરવામાં આવ્યા હતા અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તબીબોએ કાંતીભાઈને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.હોસ્પિટલમાં લાગેલ પોસ્ટરથી જે બાદ પરિવારજનોએ પણ અંગનું દાન કરવા ઈચ્છા વ્યક્ત કરતા તેઓએ આ અંગે તબીબ સાથે વાતચીત કરી હતી.અને તબીબોએ જરૂરી કાર્યવાહી હાથ ધરી તેમના અંગ દાન લઈ જરૂરીયાત મંદ સુધી પહોંચાડવા પ્રકિયા પૂર્ણ કરી હતી બાદમાં અમદાવાદ સીવીલ હોસ્પિટલની સ્ટેટ ઓર્ગન ટીસ્યુ એન્ડ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન ની ટીમેઅને મૃતકની કિડની લીવર સહિતના અંગોના પ્રત્યાપર્ણ માટે કામગીરી હાથ ધરી હતી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર