Friday, January 3, 2025

મોરબી-પંચાસર રોડ મેઈનકેનાલ રોલાની વાડીમાંથી બે બાઈકની ઉઠાંતરી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી પંચાસર રોડ મેઇનકેનાલ રોલાની વાડીમાંથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બે બાઈકની ચોરી લઈ ગયો હવાની મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબી પંચાસર રોડ મેઇનકેનાલ રોલાની વાડીમાં રહેતા બેચરભાઈ જગદીશભાઇ પરમાર (ઉ.વ.૨૮) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૫-૦૨-૨૦૨૩ ના રોજ કોઇપણ વખતે અજાણ્યા ઇસમે એ ફરીયાદીનુ પ્લસર મોટરસાયકલ નં. GJ-36- P-7603 કિ.રૂ.૬૦૦૦૦/-નુ તથા સાહેદ અનિલભાઇ ભરતભાઇ પરમારનુ હોન્ડા સાઇન મોટર સાયકલ નં. GJ-36-P-6706 કિ.રૂ.૪૦૦૦૦/-વાળા બંને મોટર સાયકલ કોઇ ચોરી કરી લઇ ગયા હોવાની બેચરભાઈએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ ૩૭૯ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર