Sunday, September 22, 2024

મોરબી નવલખી રોડ પરથી જુગાર રમતા પાંચ ઝડપાયા.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

 

આ અંગે મળતી માહિતી મુજબ બી ડિવિઝન પોલીસ દ્વારા નવલખી રોડ પર આવેલ રણછોડ નગર વિસ્તાર માં સાઈબાબા ના મંદિર ની પાછળની શેરીમાં જુગાર રમતા ઇશમો

(૧) સાજીદભાઇ સ/ઓ ફરીદભાઇ હાજીભાઇ સુમરા

(૨) જગદીશભાઇ રાણાભાઇ ધોળકીયા

(૩) હાજીભાઇ સ/ઓ હારૂનભાઇ ઉમરભાઇ ભટ્ટી

(૪) સાજીદભાઇ સ/ઓ ઓસમાણભાઇ હાસમભાઇ ગોરી

(૫) હબીબભાઇ મામદભાઇ સમાણભાઇ દલ રોકડા રૂપીયા-૧૧૫૪૦/- સાથે જુગાર રમતા મળી આવતા તેની અટકાયત કરવાના આવી છે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર