Sunday, January 12, 2025

મોરબી જીલ્લાના ૬ પોલીસ કર્મચારીઓ ની આંતરિક બદલી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી શહેરના એ ડીવીઝન પોલીસ મથક, તાલુકા પોલીસ અને પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા ૬ પોલીસ કર્મચારીઓની જીલ્લામાં આંતરિક બદલી કરવામાં આવી છે

મોરબી જીલ્લા પોલીસવડા સુબોધ ઓડેદરા દ્વારા ૬ પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે જેમાં એ ડીવીઝન પોલીસ મથકના રામભાઈ નારણભાઈ મંઢની મોરબી સીટી એ ડીવીઝન (એટેચ પેરોલ-ફર્લો), મોરબી તાલુકા પોલીસના રવિરાજસિંહ દાજીરાજસિંહ ઝાલાને મોરબી તાલુકા (એટેચ પેરોલ-ફર્લો), પોલીસ હેડ ક્વાર્ટરના દશરથસિંહ રણજીતસિંહ ચાવડાને પોલીસ હેડ ક્વાર્ટર (એટેચ પેરોલ-ફર્લો), એલસીબીના ફૂલીબેન પુનાભાઈ તરારને પોલીસ હેડ ક્વાર્ટર (એટેચ AHTU), મોરબી તાલુકા પોલીસના સુરેશચંદ્ર લક્ષ્મણભાઈ હુંબલની એલસીબીમાં જયારે મોરબી તાલુકા પોલીસના યોગીરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાની બદલી મોરબી તાલુકા (એટેચ પેરોલ ફર્લો) ખાતે કરવામાં આવી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર