જિલ્લા પંચાયત હસ્તક ફરજ બજાવતા 65 જેટલા તલાટી કમ મંત્રીઓની વહીવટી સરળતા ખાતર તથા સ્વવિનંતીથી નાયબ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા બદલી કરવામાં આવી છે. વધુમાં નવા પોસ્ટિંગમાં તાત્કાલિક જોઇનિંગ કરી લેવા પણ આદેશ આપવામાં આવ્યો
મૂળ મોરબી તાલુકાના વિરપરડા ગામના વતની અને હાલ મોરબી નીવાસી વાઘજીભાઇ લાલજીભાઇ સાદરીયાનુ તા.૦૮-૦૧-૨૦૨૫ ના બુધવારના રોજ દુઃખદ અવસાન થયું છે. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના.
સદ્ગતનુ બેસણું તારીખ ૧૦-૦૧-૨૦૨૫ ને શુક્રવાર ના રોજ સવારે ૮-૦૦ થી ૧૦-૦૦ ક્લાકે ન્યુ ચંદ્રેશ-૨, મારૂતિનંદન એપાર્ટમેન્ટ, પંચાસર રોડ મોરબી...
મનરેગા યોજના હેઠળ જિલ્લામાં જળ સંગ્રહ અને ભૂગર્ભ જળ રિચાર્જના કામોને પ્રાધાન્ય આપવામાં આવે; સાંસદ વિનોદભાઈ ચાવડા
મોરબીમાં સાંસદ વિનોદભાઈ ચાવડા અને રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલાની ઉપસ્થિતિમાં ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટી - દિશાની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કેન્દ્ર સરકાર દ્વારા અમલી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, જિલ્લા રજીસ્ટ્રાર,...
મોરબીની માધાપરવાડી શાળામાં બેગલેસ ડે નિમિત્તે બાળકોએ વી.કે.જાદુગરનો શો માણ્યો
મોરબી: વર્તમાન સમયમાં વિદ્યાર્થીઓને ફક્ત ચોક અને ટોક દ્વારા જ શિક્ષણ નથી આપવાનું પણ બાળકોની પંચેન્દ્રિયનો વિકાસ થાય એ માટે વિદ્યાર્થીઓને અનુભવજન્ય એજ્યુકેશન આપવાનું છે. એ માટે શૈક્ષણિક વર્ષ દરમ્યાન ટેન બેગલેસ ડે નો સમાવેશ કરવામાં આવ્યો છે.
એમાં વિદ્યાર્થીઓને ફિલ્ડ...