તાજેતર મા મોરબી સસ્તા અનાજ ની દુકાનો ના સંગઠન (ફેઈર પ્રાઈઝ શોપ એસોશિયેશન) ની બેઠક મળી હતી જેમા મોરબી રઘુવંશી સમાજ તેમજ ભા.જ.પ. અગ્રણી દીનેશ ભાઈ ભોજાણી (દીનુ મામા) ની પ્રમુખ પદે સર્વાનુમતે વરણી કરવા મા આવી હતી.
જે બદલ મોરબી જલારામ મંદિર ના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, ચિરાગભાઈ રાચ્છ, જીતુભાઈ કોટક સહીતનાઓ એ માનનિય શ્રી દીનેશભાઈ ભોજાણી નુ સન્માન કરવા મા આવ્યુ હતુ તેમજ અભિનંદન પાઠવ્યા હતા.