Thursday, January 9, 2025

મોરબી કોર્ટે ચેક રીટર્ન કેસમાં ડબલ રકમનો દંડ અને એક વર્ષની સજા ફટકારી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી કોર્ટે મા એક ચેક રીટર્ન ના કેસ બાબતે જાણવા મળતી વિગતો મુજબ

મોરબીના નાની વાવડી ગામના રહીશ મનજીભાઈ ડાયાભાઇ પડસુંબીયાએ વર્ષ ૨૦૧૪ માં મોરબીના રહેવાસી જીજ્ઞેશગીરી વિનોદગીરી ગોસ્વામી પાસેથી અંગત જરૂરિયાત માટે સંબંધના દાવે રૂ ૪.૨૫ લાખ હાથ ઉછીના લીધા હતા જે રકમ પરત આપવા માટે મનજીભાઈએ રૂ ૪.૨૫ લાખનો છે કાપ્યો હતો જે ચેક વણ ચુકવ્યે પરત થતા જીજ્ઞેશભાઈએ ધી નેગોશીએબળ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ અન્વયે ફરિયાદ મોરબીના મહે. ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં ફોજદારી ફરિયાદ વર્ષ ૨૦૧૪ માં દાખલ કરી હતી

જે કેસ ચાલી જતા મોરબીના મહે. ચીફ જ્યુડી. મેજીસ્ટ્રેટ એ. એન. વોરા સાહેબે આરોપીને તકસીરવાન ઠરાવી ૧ વર્ષની સાદી કેદની સજા અને ચેકની બમણી રકમ રૂ ૮.૫૦ લાખ નો દંડ અને દંડની રકમ ચુકવવામાં કસુર થયેથી બીજા ૯૦ દિવસની કેદની સજા અને દંડની રકમમાંથી ફરિયાદીને ચેકની રકમ તેમજ ચેકની રકમ પર વાર્ષિક ૯ ટકા વ્યાજ રકમ ચૂકવવાનો ચુકાદો આપ્યો છે જે કેસમાં ફરિયાદ પક્ષે વકીલ ચિરાગભાઈ કારીઆ અને રવિભાઈ કારીઆ રોકાયેલ હતા.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર