Saturday, January 11, 2025

નીલકંઠ કોમર્સ સ્કૂલ ની ધો-11 ની વિદ્યાર્થીનીઓ દ્વારા Fashion Designer દ્વારા તૈયાર કરવામાં આવેલ ડ્રેસ અને જ્વેલરી નું Exhibition…

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

નીલકંઠ કોમર્સ સ્કૂલ દ્વારા કોમર્સ ના વિદ્યાર્થીઓને વ્યવસાયલક્ષી શિક્ષણ આપવા અને ભવિષ્યમાં આવનાર ધંધાકીય પડકારો નો સામનો કરી શકે તે મુજબ નું ધંધાકીય જ્ઞાન આપવા માટે સમયાંતરે નવા નવા આયોજનો કરવામાં આવે છે.
જેમકે એક્સપર્ટ ગેસ્ટ લેક્ચર,કંપની વિઝિટ,માર્કેટ રિસર્ચ,બિઝનેસ ટાયકૂન,બ્લડ ડોનેશન કેમ્પ,સ્પર્ધાત્મક પરીક્ષા ટ્રેનિંગ વગેરે.

હંમેશા ની જેમ આ વખતે પણ નીલકંઠ કોમર્સ સ્કૂલ તેમજ OJIFD-The Fashion Institute દ્વારા Learning With Earning ના હેતુસર ધો -11 ની વિદ્યાર્થીનીઓ માટે અને તેમના દ્વારા Designers Exhibition રાખવામાં આવેલ છે.

મોરબી ના નાગરિકોને Exhibition ની મુલાકાત લેવા અને તેમના વ્યવસાયિક કાર્ય માં સહભાગી થવા માટે નીલકંઠ કોમર્સ સ્કૂલ ની ધો-11 ની વિદ્યાર્થીનીઓ નમ્ર અપીલ કરે છે.

તારીખ :-3 એપ્રિલ,રવિવાર ,2022
સમય :- સવારે 9 થી 1, બપોરે 4 થી 7
સ્થળ :- નીલકંઠ સ્કૂલ,રવાપર રોડ,મોરબી

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર