બગથળા થી મોરબી જતા રસ્તા પર રોયલ પાર્ક તથા ઇવા કારખાનાની વચ્ચે પૂરપટવેગે બાઈક હંકારતા તે ટ્રેકટર સાથે અથડાઈને ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેનું સ્થળ પર મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસની ટીમે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે
મોરબીમાં અવારનવાર અકસ્માતના બનાવ સામે આવી રહ્યા છે. જ્યાં ફરી એવો એક કિસ્સો નોંધાયો હતો. જ્યાં બગથળા થી મોરબી જતા રસ્તા પર રોયલ પાર્ક તથા ઇવા કારખાનાની વચ્ચે પૂરપાટવેગે બાઈક હંકારતા તે ટ્રેકટર સાથે અથડાઈને ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેનું સ્થળ પર મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસની ટીમે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે