ભારતીય જનતા પાર્ટીએ યુપી ઉત્તરરાખંડ મણીપુર અને ગોવા સહિત ચાર રાજ્યોમાં ભવ્ય વિજય મેળવતાં ટંકારા તાલુકા ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો હર્ષોલ્લાસ સાથે ફટાકડા ફોડી આતશબાજી સાથે વિજય ઉત્સવ ભવ્ય ઉજવણી કરી હતી.
આ કાર્યક્રમમાં ટંકારા તાલુકા ભાજપ પ્રમુખ #શ્રીકિરીટભાઈઅંદરપા મહામંત્રીશ્રીરૂપસિંહઝાલા તેમજ ગણેશભાઈનમેરા તેમજ મોરબી માર્કેટયાર્ડના #ચેરમેનભવાનભાઈભાગ્યા,પ્રભુલાલકામરીયા તેમજ માજી,સરપંચકાનાત્રિવેદી તેમજ ટંકારા તાલુકા પંચાયત અધ્યક્ષશ્રીઅરવિંદભાઇ દુબરીયા તેમજ ભાજપ કાર્યકર્તાઓ હાજર રહેલ