Saturday, September 21, 2024

કોરોના અપડેટ :- જિલ્લામાં આજરોજ કોરોનાના આઠ કેસ નોંધાયા.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

જિલ્લામાં આજરોજ કોરોનાના 8 પોઝિટિવ કેસ આવ્યા છે. ત્યારે મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના 4 કેસ નોંધાયા છે. મોરબી તાલુકાના શહેરી વિસ્તારમાં કોરોનાના 2 કેસ નોંધાયા છે. ત્યારે બીજી તરફ માળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના 2 કેસ નોંધાયા છે. આમ જિલ્લામાં આજરોજ કોરોનાના 8 કેસ નોંધાયા છે. ત્યારે જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 18 થઈ.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર