Monday, September 30, 2024

યુવા ભાજપના આગેવાન નયનભાઈ કાવરનો આજ જન્મદિવસ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

યુવા ભાજપના આગેવાન તેમજ સરદાર પટેલ ગ્રુપ મોરબીના પૂર્વ પ્રમુખ, સિદસર સેવા સમિતિ મોરબી શહેરમાં જોન મંત્રી તેમજ અખંડ આનંદ ગ્રુપના મેમ્બર એવા લોક લાડીલા અને ખૂબ જ સરળ સ્વભાવના યુવા આગેવાન નયનભાઈ ભુદરભાઈ કાવરનો આજ જન્મ દિવસ છે.

 

 

ત્યારે આજરોજ તેમના જન્મદિવસ પર તેમના મિત્રો અને તેમના સહભાગીઓ શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર