મોરબીમા જાણીતો ડોક્ટર પ્રેમ રોગમાં પડ્યો તો દોઢ કરોડના ઈન્જેકશન બાદ ભાનમાં આવ્યાની ચર્ચા
(સૌજન્ય થી)
એક તરફ સિરામિક ઉદ્યોગેના કારણે મોરબી દુનિયાના નકશામા સ્થાન પામ્યું છે તો આ ઉદ્યોગને પણ ટક્કર મારે અને વગર મેહનતનો એક અન્ય ઉદ્યોગ પણ મોરબીમાં ભારે ફુલ્યા ફાલ્યો છે અને તે પણ વગર રોકાણનો મોટા નફા વારો આ ધંધો છે હની ટ્રેપનો. છેલ્લા બે વર્ષમા મોરબીમાં ચાલતી ચર્ચા મુજબ હિસાબ કરી તો આ ધાંધાએ મોરબીમાં કાઠું કાઢ્યું છે હજારો લાખો નહી પણ કરોડો રૂપિયા વગર મેહનતે આ ધાંધો રળી દયે છે અને આ ધંધો કોઈ સામાન્ય માણસ નથી કરી શકતો કેમ કે આના બકારા મતલબ કસ્ટમર હાઈ લેવલના હોઈ છે અને આવો જ એક બકરો તાજેતરમા હલાલ થયાંની ચર્ચા કહો તો ચર્ચા અને અફવા કહો તો અફવા મોરબીની બજારમા જોરશોરથી છે.
મોરબીના એક જાણીતા ડોક્ટર જેને એક કોમળ હૃદય યુવતી સાથે સોશ્યિલ મીડિયા ઉપર લાગણીનાં સબંધ બંધાયા હતા આને આગળ જતા આ સબંધોમા પ્રથમ સારવાર અર્થે બંને ડોક્ટરના ઓપીડીમા જ માલ્યા હતા બંનેને એક બીજાનો સાથ સારો લગતા સબંધ આગળ વધ્યા હતા જેને આજકાલ પ્રેમ નામ આપવામાં આવે છે જો કે ડોક્ટટ પેહલા જ પરણીત હતો માટે યુવતીને લગ્નની માત્ર લાલચ જ આપી શકે આને યુવતી પણ આ વાત જાણતી હતી માટે જ ડોક્ટરને ટાર્ગેટ કર્યો હતો અને પ્રેમનું નાટક કરી ડોક્ટરને ખંખેરી લીધો હતો. જો કે ડોક્ટરને ખંખેરી લેવાનો પ્લાન કોઈ બીજા જ વ્યક્તિનો હતો અને યુવતી તો માત્ર મોહરું હતું તેવી ચર્ચા હાલ મોરબીમાં થઈ રહી છે. આ ઉપરાંત જ્યારે ડોક્ટરને ફસાવી સમાજમાં આબરૂ ના જાય તેના માટે મોટી રકમની માંગણી કરવામાં આવી હતી જો કે એક રાજકીય આગેવાને આ મેટરમા જામ્પલાવી આખી મેટર એકાદ કરોડની ઉપર પતાવી હોવાની ચર્ચા મોરબીમાં બહુ જોરદાર થઈ રહી છે. બીજાની ચામડી રૂપારી કરવા નીકળેલ ડોક્ટરે અજાણી યુવતી સાથે મોઢું કાળું કરી લેતા તેને કરોડોમાં પડ્યું ત્યારે સોશ્યિલ મીડિયામાં આવતી અજાણી રેફ્યુએસ્ટ સમજી વિચારી સ્વીકારવી જોઈ એ આને આગળ વધતા પેહલા પોતાના મોભાનો પણ વિચાર કરવો જોઈ