Monday, September 23, 2024

વાંકાનેર :- ભિમગુડા ગામે જાહેરમાં જુગાર રમતા ૪ ઝડપાયા ૩ નાશી છૂટ્યા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસને મળેલ બાતમીના આધારે હકીકત વાળી જગ્યા ભિમગુડા ગામે મહાદેવના મંદિર પાસે રેઇડ કરવામાં આવી હતી ત્યારે જગ્યા પર થી જાહેરમાં જુગાર રમતા ૭ ઇસમો મળી આવ્યા હતા. ત્યારે પોલીસ દ્વારા રેઇડ કરતા ૭ માંથી ૩ નાશી છુટતા હતા. ત્યારે હાલ પોલીસ દ્વારા આરોપી
(૧) દશરથભાઈ વિંજવાડીયા
(૨) ગોરધનભાઈ શામજીભાઈ વિંજવાડીયા
(૩) પ્રવીણભાઈ વિંજવાડીયા
(૪) ભુપતભાઈ રાતોજા
ને મોબાઈલ નંગ ૪ કી.રૂપિયા ૧૫,૫૦૦/- , રેઇડ દરમિયાન કબ્જે રોકડ રકમ ૧૧,૩૦૦/- તથા મોટરસાયકલ કિંમત રૂ૩૦,૦૦૦/- સહિત કુલ મુદ્દામાલ ૫૬,૮૦૦/- સાથે પકડી પાડવામાં આવ્યા છે. અન્ય ત્રણ આરોપીઓને પકડી પાડવા તપાસ હાથ ધરી

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર