વાંકાનેર: વાંકાનેરના હરિપાર્ક નવાપરામા ગળેફાંસો ખાઈ જતાં વૃદ્ધનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ વસંતભાઇ વીરજીભાઇ કલોલ ઉ.વ. ૫૭ રહે. હરિપાર્ક નવાપરા તા. વાંકાનેરવાળા પોતાના ઘરે કોઇ કોઇ કારણોસર ગળેફાસો ખાઇ જતા વૃદ્ધનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

