Sunday, September 22, 2024

વાંકાનેર: વઘાસીયા ટોલનાકાના પાસેથી દેશી દારૂ ભરેલ ઈનોવા કાર સાથે બે ઝડપાયાં

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વાંકાનેર: વઘાસીયા ટોલનાકા પાસેથી ઈનોવા કારમાં ભરેલ દેશી દારૂ લીટર-૪૦૦ સાથે બે ઈસમોને વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડ્યા છે.

વાંકાનેર સિટી પોલીસને મળેલ ખાનગીરાહે બાતમીના આધારે વઘાસીયા ટોલનાકા પાસેથી દેશી દારૂ લીટર-૪૦૦/- કી.રૂ. ૮૦,૦૦૦/- સાથે કુલ મુદ્દામાલ કી.રૂ.૨,૮૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે બે આરોપીઓ મહેન્દ્રસિંહ વિક્રમસિંહ જાડેજા ઉવ.૪૨ રહે રાજકોટ મયુરનગર મેઈનરોડ રાજમોતી મીલ પાસે ભાવનગર રોડ તા.જી.રાજકોટ તથા જેનીશભાઈ રાયધનભાઈ ચૌહાણ ઉવ.૨૪ રહે. રાજકોટ ચુનાળાવાસ શેરી નં- ૨-૩ ની વચ્ચે તા.જી.રાજકોટવાળાને સ્થળ ઉપર પકડી પાડી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં પ્રોહીધારા હેઠળ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર