Wednesday, January 15, 2025

વાંકાનેર શહેર ખાતે કોળી કેરિયર એકેડેમી દ્વારા તૃતિય વિદ્યાર્થી તથા સરકારી કર્મચારી સન્માન સમારોહ યોજાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વાંકાનેર શહેરના ગાયત્રી મંદિરના ઓડિટોરીયમ હોલ ખાતે આજરોજ કોળી કેરિયર એકેડેમી દ્વારા તૃતિય વિદ્યાર્થી તથા સરકારી કર્મચારી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોળી સમાજના‌ તેજસ્વી વિદ્યાર્થી અને સરકારી કર્મચારીઓને શિલ્ડ, સર્ટીફીકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં બહોળી સંખ્યામાં કોળી સમાજના નાગરિકો, સામાજિક તથા રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં સારંગપુર ધામના આર્યનભગત, કાળાસર ઠાકરધણી જગ્યાના મહંત વાલજીભગત, પરિવર્તન કોળી કેરિયર એકેડેમી સુરેન્દ્રનગરનાં ડૉ. મુકેશભાઇ મકવાણા, વાંકાનેર આરએફઓ જે. જી. મેણીયા સહિત વાંકાનેર વિસ્તારના સામાજિક તથા રાજકીય આગેવાનો ઉપસ્થિત રહી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ તથા નવનિયુક્ત સરકારી કર્મચારીઓને સન્માનિત કર્યા હતા.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર