Thursday, January 16, 2025

ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ-સિદસર દ્વારા બિલિયા શાળામાં આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી તાલુકાના બિલિયા ગામે આવેલી પ્રાથમિક શાળામાં શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ- સિદસર તથા કુંડારીયા પ્રિવેન્શન ફાઉન્ડેશન- રાજકોટ તથા KPSNA-USA દ્વારા આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો.

જેમાં શાળાના બાળકોને હિમોગ્લોબીન સુગર,બ્લડ પ્રેશર તથા ઓક્સિજન લેવલ વગેરેની તપાસ કરવામાં આવી,લોહીની ઉણપ ધરાવતા વિદ્યાર્થીઓને દવાઓ નિઃશુલ્ક આપવામાં આવી હતી. ટ્રસ્ટની આ સેવાકીય પ્રવુતિ બદલ શાળાના આચાર્ય અને શૈક્ષિક મહાસંઘના મંત્રી કિરણભાઈ કાચરોલા તથા શાળાના તમામ સ્ટાફે આભાર પ્રકટ કર્યો હતો.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર