Monday, January 20, 2025

મોરબીમાં જામશે પરંપરાગત રમતોની રમઝટ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

સ્પર્ધામાં ભાગ લેવા ૨૦ જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે

સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા મોરબી ખાતે પરંપરાગત રમતોની સ્પર્ધાનું આયોજન કરવામાં આવનાર છે.

આ સ્પર્ધામાં આપણી જૂની રમતો જેવી કે દોરડા કૂદ(જમ્પ રોપ), સાટોલિયું(લગોરી), લંગડી, માટીની કુસ્તી, કલરીપટટુ વગેરે જેવી રમતોનું આયોજન કરવામાં આવશે. આ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોએ મોરબી જિલ્લા રમત ગમત અધિકારીની કચેરીએ, રૂષભનગર-૨, ઓમ શાંતિ પ્રી-સ્કુલની બાજુમાં, મહારાણા પ્રતાપ(ગેંડા) સર્કલ, મોરબી ખાતેથી ફોર્મ મેળવી તા.૨૦/૦૧/૨૦૨૪ સુધીમાં ફોર્મ ભરીને જમા કરાવવાનું રહેશે.

વધુ વિગત માટે જિલ્લા રમત ગમત અધિકારીની કચેરીના ફોન નંબર- ૯૫૧૨૧૬૮૩૦૯ ઉપર સંપર્ક કરવા જિલ્લા રમત વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર