Thursday, January 16, 2025

આવતીકાલે શનિવારે મોરબીના કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: આવતીકાલ તારીખ ૨૭-૦૪-૨૦૨૪નાં શનિવારનાં રોજ મેન્ટનન્સની કામગીરીને કારણે પીજીવિસીએલ શહેર પેટા વિભાગ-૨, હેઠળના નીચે મુજબના ફીડર તથા વિસ્તારોમાં ફીડર સમારકામ સવારે ૦૭:૦૦ વાગ્યા થી બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. તેમજ કામપૂર્ણ થયે કોઇપણ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો પુન:સ્થાપિત કરવામાં આવશે.

(૧)ગોપાલ ફિડર:- રિલિફનગર, રોટરીનગર, અરુણોદયનગર, રામકૃષ્ણનગર, જનકલ્યાણસો, વર્ધમાનનગર, સરસ્વતીસોસા, વિદ્યુતનગર, હરિપાર્ક, ગિરિરાજસોસા, ગોપાલસોસા, શિવમ પાર્ક, આશા પાર્ક, તથા આસપાસના વિસ્તાર

(૨)વેજીટેબલ ફિડર:- ભીમસર (મફતિયાપરા), પંચમુખી હનુમાનમંદિર, સ્મસાન, વેજીટેબલ રોડ, ભાગ્યલક્ષ્મી સોસા, જીલ્લા સહકારી દૂધની ડેરી, ઉમા ટાઉનશીપ તથા આસપાસના વિસ્તારો.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર