આવતી કાલે સોમવાર અને અમાસ છે એટલે સોમવતી અમાસ મહાદેવને રીઝવવાનો અનેરો અવસર
મોરબી: તારીખ 30 અને સોમવાર ના રોજ સાંજે 6.30 વાગ્યે ન્યૂ ગુજરાત હાઉસિંગ બોર્ડ, માર્કેટિંગયાર્ડ ની સામે આવેલ સીધેશ્વર મહાદેવના મંદિરે મહા આરતી તેમજ મહાઆરતી નાદાતા ત્રીવેદી એસોસીયેટસ તથા સદગુરુ ફ્લાયર G.I.D.C. વાળા તથા ભાવિક ગજ્જર યુટ્યુબર ના સંગીત ના તાલે મહા આરતી તથા આતીષ બાજી અને પ્રસાદી દીપ્રમાળાનું આયોજન કરેલ છે.
જેમાં તમામ શિવ ભક્તોએ આરતીના દર્શન કરવા માટે મંદિરના મહંત પ્રવિણ ગીરી બાપુએ ભાવભર્યુ આમંત્રણ પાઠવેલ છે.