Tuesday, February 11, 2025

આવતીકાલે મોરબીના વાવડી રોડ ફિડર હેઠળના વિસ્તારોમાં વીજ કાપ રહેશે 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: આવતી કાલ તારીખ ૨૫-૦૭-૨૦૨૪ના ગુરુવારનાં રોજ PGVCLના મોરબી શહેર-૨ પેટા વિભાગ હેઠળ આવતા ૧૧ કેવી વાવડીરોડ ફીડર સવારે ૦૭:૩૦ વાગ્યા થી બપોરના ૦૨:૩૦ વાગ્યા સુધી નવી લાઈન કામની કામગીરી તેમજ ફીડર સમારકામ માટે બંધ રહેશે. 

જેમાં ક્રિષ્ના પાર્ક ૧/૨, રાધા પાર્ક, સોમૈયા સોસા, કારીયા સોસા, નંદનવન સોસા, માધાપર, ગાયત્રી નગર, કુબેર નગર, અશોકપાર્ક, રોયલ પાર્ક વગેરે વિસ્તાર તથા આસપાસના વિસ્તારોમાં પાવર બંધ રહેશે. તેમજ કામગીરી પૂર્ણ થયે જાણ કર્યા વગર વીજપુરવઠો ચાલુ કરવામાં આવશે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર