Friday, September 20, 2024

ધીવીસી ટેક. હાઇસ્કૂલ ખાતે 1989-90 નાં બેચના સ્ટુડન્ટો નું reunion ફંક્શન યોજાયું

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ગઈકાલે સાંજ ખુબ જ યાદગાર રહી The VC Tec. Highschool 1989-90 ના સ્ટુડન્ટ પરિવાર માટે

બધા મિત્રો પરિવારો સાથે હાજર રહી આ યાદગાર Reunion ખુબ જ સફળ બનાવ્યું.દરેક પ્રોફેશન માં આ બેચ ના student’s મિત્રો પોત પોતાના ફિલ્ડ ખુબ જ સફળતા મેળવી હવે લગભગ 50 વર્ષ ની ઉંમર માં આ રીતે ખુબ જ ભવનાત્મક લાગણી ઓ સાથે બહારગામ થી પોતાનો કિંમતી સમય કાઢી આ પ્રોગ્રામ માં હાજર રહ્યા.

A -Top ફાર્મ હાઉસ માં યોજાયેલ આ Reunion ફેમિલી પ્રોગ્રામ DJ ના તાલ અવનવી ગેમ્સ તેમજ ગરબા મિત્રો સાથે નો ગોસીપ સાથે ખુબ જ સુંદર મજાની ડિનર ની યાદગાર પણ સાથે ખુબ સુંદર રીતે હોસ્ટ કરેલ રાજકોટના એંકર હિરલ ગાઠાની DJ પ્લેયર ગૌરવ સાથે.

આ પ્રોગ્રામ ને સફળ બનાવવા નો પૂરો શ્રેય ચેતનભાઈ સવેરા , અમિતભાઈ હળવદીયા (કાનો) અને પરેશભાઈ મહેતા તેમજ અન્ય મિત્રો એ પણ ખુબ જ સુંદર પારિવારિક આયોજન કરેલ અને ખરા અર્થ માં લોકલ તેમજ બહારગામ થી આવેલ ફેમિલી મિત્રો ની હાજરી આ પ્રોગ્રામ ખુબ જ ઉલહશનીય બનીયો.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર