મોરબીના જુના ઘુંટુ રોડ સિમ્પોલો સિરામિક સામે વોંકળાના નાલા ઉપર રોડ પર ટ્રકે બાઇકને હડફેટે લેતા બાઈક સવારનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી શનાળા રોડ ઉમીયા સર્કલ પાસે ભેખડની વાડીમાં રહેતા...
મોરબી : સંગમ ફાઉન્ડેશનના ટ્રસ્ટી અને અખિલ ભારતીય વિધાર્થી પરિષદ ના પૂર્વ મોરબી જિલ્લા સંયોજક વિશ્વરાજસિંહ જાડેજાનો આજે ૨૫મો જન્મદિવસ છે.
તેઓ અનેક વિવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે પણ જોડાયેલા છે અને બહોળું મિત્ર વર્તુળ ધરાવે છે આજ રોજ સેવા વસ્તીમાં બાળકોને આઈસ્ક્રીમ આપી ઉજવણી કરી હતી.
ત્યારે આજ રોજ તેમના જન્મદિવસ...
હળવદ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના ગુન્હામાં સંડોવાયેલ બે ઈસમોને પાસા તળે ડીટેઈન કરી અમદાવાદ તથા જુનાગઢ જેલ હવાલે હળવદ પોલીસ દ્વારા મોકલી આપેલ છે.
હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુન્હામાં સંડોવાયેલ બે ઇસમ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલતા જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબી નાઓ તરફથી પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ બંને આરોપીઓના પાસા વોરંટ...