Wednesday, January 15, 2025

ટંકારાના વીરપર ગામે છાતીમાં દુખાવો ઉપડતા મહિલાનું મોત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ટંકારા તાલુકાના વીરપર ગામે છાતીમાં દુખાવા સાથે ચક્કર આવતાં નીચે પડી જઈ બેભાન થઈ જતા મહિલાનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના વીરપર ગામે શોભનાબેન કાનજીભાઇ ઉધરેજા ઉ.વ‌ ૪૭ વાળા તેના પતિ સાથે મોટરસાયકલ લઈને વાડીએ ખડ લેવા જતા હતા તે વખતે ડો. દેત્રોજાની વાડી પાસે પહોંચતા શોભનાબેનને અચાનક છાતીમાં દુખાવો સાથે ચક્કર આવતાં નીચે પડી જતા બેભાન થઈ જતા મોરબી સીવીલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર