Thursday, February 13, 2025

ટંકારાના નસીતપર ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

પ્રદુષણની સમસ્યાને ડામવા લોકો અનેક પ્રયાસો હાથ ધરી રહ્યા છે ત્યારે ટંકારા તાલુકાના નસીતપર ગામે શુક્રવારે પર્યાવરણ જાળવણી અન્વયે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું.

આ કાર્યક્રમમાં સરપંચ રમેશભાઈ કુંડારિયા, પશુ ચિકિત્સક ટંકારા ડો. ભોરણીયા, જીલ્લા પંચાયત સદસ્ય ચંદ્રિકાબેન કડીવાર, ગ્રામ પંચાયતના સભ્યો, આંગણવાડી કાર્યકર, તલાટી કમ મંત્રી તેમજ ગામના આગેવાનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર