Monday, December 23, 2024

ટંકારાના ઘુનડા (સ) ગામે જુગાર રમતા સાત ઇસમો ઝડપાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ટંકારા: ટંકારા તાલુકાના ઘુનડા (સજનપર) ગામે વગડીયુ તરીકે ઓળખાતી સીમમાં લીલાપર ગામમાં જવાના કાચા રસ્તે ખૂલ્લી જગ્યામાં બાવળ નીચે તીનપત્તીનો જુગાર રમતા સાત ઇસમોને ટંકારા પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ઘુનડા (સજનપર) ગામે વગડીયુ તરીકે ઓળખાતી સીમમાં લીલાપર ગામમાં જવાના કાચા રસ્તે ખૂલ્લી જગ્યામાં બાવળ નીચે તીનપત્તીનો જુગાર રમતા સાત ઇસમો હીતેષભાઇ અંબારામભાઇ રંગપરીયા ઉ.વ.૩૦ રહે.,ધુનડા (સ) તા.ટંકારા, કીશોરભાઇ ભાણજીભાઇ ભાટીયા ઉ.વ.૬૮ રહે.મહેન્દ્રનગર કાંન્તીજયોત તા.જી.મોરબી મુળ રહે. ઝીકીયારી તા.જી.મોરબી, કાંન્તીલાલ મોહનભાઇ દેસાઇ ઉ.વ.૬૨ રહે.રાજકોટ સાધુવાસી રોડ શીલ્પા આઇકોન ૨૦૨ તા.જી.રાજકોટ, વલમજીભાઇ મોહનભાઇ માકાસણા ઉ.વ.૬૮ રહે. ચરાડવા તા.હળવદ, નાગજીભાઇ હરીભાઇ ફુલતરીયા ઉવ.૬૪ રહે. રવાપર રોડ આલાપ-રોડ મધુરમ સોસાયટી તા.જી.મોરબી, જયંતિભાઇ છગનભાઇ પડસુંબીયા ઉ.વ.૬૫ રહે. નાનીવાવડી જુનાગામમાં તા.જી.મોરબી, પ્રભુભાઇ તરશીભાઇ બાવરવા ઉ.વ.૬૫ રહે. રવાપર રોડ કેનાલ આપલાની સામે તા.જી.મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૨૨,૨૫૦ નાં મુદ્દામાલ સાથે ટંકારા પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર