Monday, December 23, 2024

ટંકારામાં જુગાર રમતા 11 પત્તા પ્રેમીઓ ઝડપાયાં 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ટંકારા: ટંકારાની ગાયત્રીનગર સોસાયટીમાં હર્ષદભાઈ પંચોટીયાના મકાનમાં તીનપત્તીનો જુગાર ૧૧ ઈસમોને ટંકારા પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ ટંકારા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન ટંકારાની ગાયત્રીનગર સોસાયટીમાં હર્ષદભાઈ પંચોટીયાના મકાનમાં તીનપત્તીનો જુગાર રમતા ૧૧ ઈસમો હર્ષદભાઇ કાંન્તીલાલ પાંચોટીયા ઉ.વ.૩૦ રહે. ટંકારા ગાયત્રીનગર સોસાયટી તા. ટંકારા, મહમદઆમીન યુસુફભાઇ માડકીયા ઉ.વ. ૨૭ રહે. મઢવાળી શેરી તા. ટંકારા, લલીતભાઇ સુંદરજીભાઇ પાંચોટીયા ઉ.વ. ૩૯ રહે. ગાયત્રીનગર સોસાયટી તા.ટંકારા, રવીભાઇ હીરાભાઇ અઘેરા ઉ.વ. ૩૧ રહે. ગાયત્રીનગર સોસાયટી તા.ટંકારા, રફીકભાઇ ગફારભાઇ સમાણી ઉ.વ.૫૨ રહે. સરકારી હોસ્પીટલ પાછળ તા.ટંકારા, રજનીકાંન્તભાઇ નારણભાઇ દુબરીયા ઉ.વ.૩૮ રહે. ટંકારા ગાયત્રીનગર, ધર્મેન્દ્રભાઇ ડાયાભાઇ ઘેટીયા ઉ.વ.૪૦ રહે. ટંકારા ગાયત્રીનગર પ્રાણજીવનભાઇ સુંદરજીભાઇ ધોરીયાણી ઉ.વ.૫૪ રહે. ધેટીયાવાસ તા.ટંકારા, પ્રદીપસિંહ પ્રતાપસિંહ જાડેજા ઉ.વ.૪૩ રહે. લક્ષ્મીનારાયણ સોસાયટી તા. ટંકારા, હરેશભાઇ ગુણવંતભાઇ પનારા ઉ.વ.૩૦ રહે. ઉગમણાનાકા તા.ટંકારા, વિરમભાઇ ગુણવંતભાઇ પનારા ઉ.વ.૨૦ રહે. ઉગમણાનાકા તા. ટંકારાવાળાને રોકડ રકમ રૂ.૧,૫૧,૫૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર