Friday, January 10, 2025

ટંકારામાં હાર્ટ-એટેકથી એક યુવકનું મોત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ટંકારા: ટંકારામાં આવેલ સાલદિપ વિનાયાલ એલ.એલ.ટી કારખાનામાં યુવકનુ હાર્ટ એટેકથી મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ રામસિધાર ઉ.વ. ૪૦ રહ. હાલ સાલદિપ વિનાયાલ એલ.એલ.ટી. કારખાનામાં ટંકારાવાળાને ગત તા.૦૭/૧૨/૨૦૨૩ ના રોજ બપોરે એકાદ વાગ્યાની આસપાસ છાતીનો દુખાવો થતા સીવીલ હોસ્પિટલ ટંકારા સારવારમા આવતા હતા ત્યારે હાર્ટ-એટક આવી જતા રામ સિધારે નામના યુવકનું મોત નિપજ્યું હતુ. આ બનાવ અંગે ટંકારા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર