Monday, January 13, 2025

ટંકારા તાલુકાના ગ્રાહક સુરક્ષા મંડળ અને ટંકારા લાયન્સ કલબ ઓફ સીટીના પ્રમુખ ગૌતમભાઈ વામજાના જન્મદિવસની અનોખી ઉજવણી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ટંકારા: ટંકારા તાલુકાના ગ્રાહક સુરક્ષા મંડળ અને ટંકારા લાયન્સ કલબ ઓફ સીટીના પ્રમુખ ગૌતમભાઈ વામજાના જન્મદિવસ નિમિત્તે પાણીના કુંડા, ચકલી ઘર, માટીના માળાનું વિતરણ કરી જન્મદિવસ દિવસની ઉજવણી કરી હતી.

ટંકારા તાલુકાના ગ્રાહક સુરક્ષા મંડળ અને લાયન્સ કલબ ઓફ ટંકારા સીટીના પ્રમુખ તેમજ ટંકારા વિધાર્થી એક્તા સંગઠનના ઉપપ્રમુખ અને સરદાર ધામના કન્વિનર ગૌતમભાઈ વામજાના જન્મદિવસ પર લાઇન્સ ક્લબ ટંકારા દ્વાર સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી હતી તેમાં 500 પાણીના કુંડા 500 ચકલીના માળા 500‌થી વધુ લોકોને લીંબુ સરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમા આ પ્રસંગે ટંકારા તાલુકા પંચાયત પ્રમુખના પતિ પ્રભુભાઈ કામરિયા ટંકારા પી એસ આઈ હેરમા મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા પ્રમુખ લાલજીભાઈ મહેતા લાઇન્સ ક્લબ રમેશભાઇ રૂપાલા તાલુકા પંચાયત સભ્ય ભાવિન સેજપાલ યુવા 108 ટીમના નિલેશભાઈ, રસિકભાઈ, જીતુભાઈ, હસુભાઈ, ચેતનભાઈ, વલમજીભાઈ, ઘેલાભાઈ કાર્યક્રમને સફળ બનાવવામા ખુબ મહેનત કરી હતી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર