ટંકારા : સજનપર ગામે જાહેરમાં જુગાર રમતી ટુકડી ઝડપાઈ
આ અંગે મળતી માહિતી મુજબ ટંકારા પોલીસને પેટ્રોલીંગ દરમિયાન મળેલ બાતમીના આધારે ટંકારા પોલીસ દ્વારા સજનપર ગામ ના ખેંગારની ખાડીના વોકડા કાંઠે ખુલ્લામાં પૈસા પાના વળે પૈસાની હારજીતનો જુગાર રમતા ૦૬ જુગારીઓને પકડી પાડવામાં આવ્યા છે
(૦૧ ) સુખાભાઇ કાનાભાઇ સાબરીયા ( ૦૨ ) વાલજીભાઇ મેરૂભાઇ અઘારા ( ૦૩ ) જીતેન્દ્રભાઇ મનજીભાઇ ભેસદડીયા ( ૦૪ ) લખમણભાઇ ધનજીભાઇ સુરેલા ( ૦૫ ) રૂષીરાજસિંહ અશોકસિંહ જાડેજા ( ૦૬ ) મગનભાઇ મુળજીભાઇ ચાવડા
મળી આવ્યા હતા ત્યારે પોલીસ દ્વારા તેમને પકડી પાડવામાં આવ્યા છે. ઉપરાંત તેમની પાસેથી રોકડ રકમ ૧૧,૮૦૦/- કબ્જે કરવામાં આવ્યા છે.