Thursday, March 6, 2025

ટંકારા નગરનાકા પાસેથી રિવોલ્વર સાથે એક ઈસમ ઝડપાયો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી રાજકોટ હાઇવે પર ટંકારા નગરનાકા પાસેથી રાજકોટ સિટી પુરતો પરવાના વાળુ રિવોલ્વર હથીયાર સાથે ટંકારા નગરનાકા પાસેથી મળી આવતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ રાજકોટ સરદાર મેઇન રોડ પર સાધના સોસાયટીમાં રહેતા દુર્ગેશભાઈ કાંતીભાઇ સગપરીયા (ઉ.વ.૩૫) નામનો આરોપી લાયસન્સ પરવાના વાળી રિવોલ્વર હથિયાર રાજકોટ સીટી પુરતો પરવાનો હોવાનુ જાણતો હોવા છતા હથિયાર પોતાની પાસે રાખી મોરબી જિલ્લાના ટંકારા ખાતેથી રીવોલ્સ નંગ-૦૧ કીમત રૂપીયા ૧૦,૦૦૦/- તથા જીવતા કાર્ટીઝ નંગ-૫ કીમત રૂપીયા ૫૦૦/- મળી કુલ કી.રૂ. ૧૦,૫૦૦/- ના મુદામાલ સાથે મળી આવતા આરોપીને ટંકારા પોલીસે ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર