Wednesday, October 30, 2024

ટંકારા: બંગાવડી ડેમ 80% ભરાતા ત્રણ ગામોને એલર્ટ કરાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ટંકારા : ટંકારા તાલુકાના બંગાવડી પાસે આવેલ બંગાવડી ડેમમાં ઉપરવાસ વરસાદથી ડેમ ૮૦% ભરાય જતા હેઠવાસમાં આવતા ત્રણ ગામોને એલર્ટ કરાયા છે.

મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાનાં બંગાવડી ગામ પાસે આવેલા બંગાવડી ડેમમાં ડેમની ઉપરવાસમાં વરસાદને કારણે પાણીની આવક ચાલુ હોય તેમજ ડેમની સંગ્રહશક્તિના 80 % ડેમ ભરાઈ ગયેલ છે. જેથી ડેમની ઉપરવાસમાં પાણીની આવક ચાલુ છે, તો ડેમ ગમે ત્યારે ઓવરફલો થવાની શક્યતા હોય, તો ડેમની હેઠવાસમાં આવતા બંગાવડી , ટીંબડી અને રશનાળ ગામના લોકોને નદીના પટમાં અવર-જવર નહીં કરવા, તેમજ માલ મિલકત તથા ઢોર ઢાખરને નદીના પટમાં ન જવા દેવા તેમજ સાવચેત રેહવા સૂચના આપવામાં આવી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર