Thursday, January 16, 2025
- Advertisement -spot_img

TAG

news

આસામના નવા સીએમ હિમંતા બિસ્વા સરમાએ રાજ્યની કમાન સંભાળ્યા બાદ ઉલ્ફાના કમાન્ડરને શાંતિ મંત્રણા માટે વિનંતી કરી.

આસામમાં ભાજપની ચૂંટણીમા મળેલી જીતના એક સપ્તાહ બાદ હિમંતા બિસ્વા સરમાએ સોમવારે રાજ્યના 15માં મુખ્યમંત્રી પદની જવાબદારી સંભાળી હતી. તેમને રાજયપાલ જગદીશ મુખીએ શપથ...

કૃષિ કાયદાઓ સામે ચાલી રહેલ આંદોલન હવે ગુનેગારો માટે આશ્રયસ્થાન બન્યું.

કૃષિ કાયદાઓ સામે ચાલી રહેલા આંદોલનમાં બળાત્કારનો ભોગ બનેલી પશ્ચિમ બંગાળની યુવતી તેના માતાપિતાની એકમાત્ર સંતાન હતી. બંનેને જીવનની એક માત્ર આશા તેમની પુત્રી...

 WHO : વેક્સિનેશન પછી પણ 2021માં હર્ડ ઈમ્યુનિટી બનવાની શક્યતાઓ ઓછી ! 

AIIMSના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ જણાવ્યું કે, ભારતમાં બીજી લહેર પીક પર હોવા છતાં આપણે હજુ હર્ડ ઈમ્યુનિટીની નજીક નથી પહોંચ્યા. દિલ્હીમાં કોરોનાના કારણે સૌથી...

અદાર પૂનાવાલાને ઝેડ પ્લસ સુરક્ષા આપવા માટે બોમ્બે હાઈકોર્ટમાં અરજી !

બોમ્બે હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલા અને તેના પરિવારને ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવે....

WhatsAppનું નવું ફીચર ટૂંક સમયમાં લોન્ચ થવા જઇ રહ્યું છે, ટાઇપિંગ દરમિયાન સ્ટીકરો સુચવશે !

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપ વપરાશકર્તાઓની ચેટિંગને વધુ મનોરંજક બનાવવા માટે સ્ટીકર સજેશન નામની એક વિશેષ સુવિધા લાવશે. આ સુવિધાની રજૂઆત સાથે, વપરાશકર્તાઓ ટાઇપ કરેલા...

નિર્ણય : IDBI બેંક બનશે પ્રાઇવેટ બેંક, મંત્રીમંડળની મંજૂરી, શેરમાં તીવ્ર ઉછાળો.

મંત્રીમંડળે આ વર્ષના બજેટમાં જાહેર કરવામાં આવેલી જાહેરાત મુજબ આઈડીબીઆઈ બેંકનો હિસ્સો પસંદગીના રોકાણકારને વેચવા અનેબેંકનું સંચાલન તેને સોંપવાના પ્રસ્તાવને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી...

કોવિડ -19 કેસ : આજે ફરી રેકોર્ડ તૂટી ગયો, 4 લાખથી વધુ નવા કેસ અને 3,980 લોકોનાં મોત !

ભારતમાં છેલ્લા 24 કલાક દરમિયાન 4 લાખથી વધુ નવા કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે, જ્યારે કોવિડ -19 ને કારણે થયેલા મૃત્યુના નવા આંકડાએ તમામ...

હાઈ કોર્ટે રાજ્ય સરકારને પૂછ્યું – શું તમે માનો છો કે મહામારીને રોકવાની વ્યવસ્થા કરવામાં સરકાર નિષ્ફળ ગઈ છે ?

કોરોના રોગચાળા વચ્ચે, હાઇકોર્ટે રાજ્ય સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવતા કહ્યું, "શું તમે માનો છો કે તમે જરૂરી વ્યવસ્થા કરવામાં નિષ્ફળ ગયા?" કોર્ટે સરકારને...

સુપ્રીમ કોર્ટેનો કેન્દ્રને નિર્દેશ, દિલ્હીને 700 મેટ્રિક ટન ઓક્સિજન આપવામાં આવે.

કોરોના વાયરસની બીજી લહેરે દેશમાં વિનાશ સર્જ્યો છે. સતત વધતા જતા કોરોના દર્દીઓની સાથે રાજધાની દિલ્હી સહિત દેશભરમાં ઓક્સિજનની અછતને લીધે હાહાકાર મચી જવા...

કિસાન આંદોલન: મેટ્રો મેન ઇ શ્રીધરને ખેડૂતોના આંદોલનનો વિરોધ કર્યો, જાણો શું કહ્યું.

કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં યુપી ગેટ પર ખેડૂતોના ધરણા 28 નવેમ્બરથી ચાલી રહ્યા છે. મેટ્રો મેન ઇ શ્રીધરન પણ ખેડૂતોના ધરણાનો વિરોધ...

તાજા સમાચાર

- Advertisement -spot_img