Wednesday, January 15, 2025
- Advertisement -spot_img

TAG

news

ડોમિનિકા મેજિસ્ટ્રેટ કોર્ટએ મેહુલ ચોક્સીને આપ્યો ઝટકો,જામીન અરજી રદ થઇ, વકીલે કહ્યું ઉપલી કોર્ટમાં જઈશું

ડોમિનિકા મેજિસ્ટ્રેટ કોર્ટએ પીએનબી કૌભાંડના આરોપી અને ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોક્સીને દેશમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવાના સંદર્ભમાં તેની જામીન અરજી ફગાવી દીધી છે....

મહિલા કુસ્તીબાજ બબીતા ફોગાટના છલક્યા આંસુ, કૃષિ કાયદા વિરોધી આંદોલનકારીઓનો ઉલ્લેખ કરતા દંગલ ગર્લે કહી આ વાત.

મહિલા કુસ્તીબાજ બબીતા ફોગાટે ત્રણેય કૃષિ કાયદા વિરોધી આંદોલનકારીઓને રાજકારણથી દૂર રહેવાની સલાહ આપી છે. તેમણે પોતાના ગામ દાદરીમાં પ્રવેશ દરમિયાન થયેલ વિરોધને ખોટો...

કોરોના અપડેટ : દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧.૩૨ લાખ કેસ નોંધાયા, લગભગ ૩૨૦૦ લોકો મૃત્યુ પામ્યા.

દેશમાં કોરોના વાયરસના દૈનિક કેસો ઘટી રહ્યા છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના સંક્ર્મણના ૧.૩૨ લાખ કેસ નોંધાયા છે. આ સમયગાળા દરમિયાન લગભગ...

પાકિસ્તાની, બાંગ્લાદેશી અને અફઘાનીઓને રાજકોટમાં રહેવા માટે કલેક્ટર મંજૂરી આપશે, દેશના 13 જિલ્લા કલેક્ટરમાં રાજકોટ કલેક્ટરને અધિકૃત કરાયા.

લાંબા સમયથી ભારતમાં વસવાટ કરતા પાકિસ્તાની, બાંગ્લાદેશી અને અફઘાની નાગરિકોને ભારતીય નાગરિકત્વ આપવા માટે દેશના 13 જિલ્લામાં કલેક્ટરોને અધિકૃત કરવામાં આવ્યા છે. આ 13...

રાજકોટમાં 24 કલાકમાં 6ના મોત, બપોર સુધીમાં 33 કેસ નોંધાયા,રાજકોટના 150 ગામ મહામારીમાંથી મુક્ત

રાજકોટમાં કોરોના કેસની સંખ્યામાં ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે. સાથોસાથ મૃત્યુઆંકમાં પણ ઘટાડો નોંધાય રહ્યો છે. આજે બપોર સુધીમાં 33 કેસ નોંધાયા છે....

કોરોના મહામારી પછી મોંઘવારીનો માર, રાજકોટમાં સિંગતેલ ડબ્બાનો ભાવ 2600 સુધી પહોંચાડ્યો !

આ વર્ષે સિઝન પૂરી થયા બાદ પણ લોકોને મોંઘા ભાવનું સિંગતેલ ખાવું પડ્યું છે. સામાન્ય રીતે આખું વર્ષ સિંગતેલ ભરવાની સિઝન જાન્યુઆરી સુધી જ...

જનતાને ઓનલાઇન ફ્રોડથી બચાવવા ગાંધીનગરમાં CID ક્રાઇમ સાયબર સેલ કાર્યરત, જો તમારી સાથે છેતરપિંડી થઇ છે તો કોલ કરો સાયબર સેલના 155260 નંબર પર...

આજના ડિજિટલયુગમાં એક ક્લિક પર હજારો કિલોમીટર દૂર બેઠા બેઠા તમામ કામ સરળતાથી થઈ જાય છે, પરંતુ એની સાથે જ ઓનલાઈન ફ્રોડ થવાની ઘટનાઓ...

ગુજરાતમાં જૂનથી એન્ટિબોડી કોકટેલ ઉપલબ્ધ થશે, કોરોનાથી સંક્રમિત ડોનાલ્ડ ટ્રમ્પ પણ આનાથી સ્વસ્થ થયા હતા.

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને કોરોનાથી ચેપ લાગ્યાં બાદ, મોનોક્લોનોલ એન્ટિબોડી કોકટેલ દ્વારા તાત્કાલિક રિકવરી આવેલી આ રસી જૂનના પહેલા અઠવાડિયામાં ગુજરાતના મેડિકલ સ્ટોર...

આ નિયમો 1 જૂનથી બદલાશે, Google અને YouTube ની આ સેવાઓ માટે ચૂકવણી કરવી પડશે !

1 જૂન, 2021થી ટેકનોલોજીની દુનિયામાં બે મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે, જેનાથી વપરાશકર્તાઓને મોટો ફટકો પડી શકે છે. મતલબ કે વપરાશકર્તાઓએ ગૂગલ ફોટોની...

મહારાષ્ટ્રમાં લોકડાઉનને 15 દિવસ લંબાવવામાં આવે પરંતુ જે જિલ્લાઓમાં કેસ ઘટ્યા છે તેમાં રાહત મળી શકે છે: આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે

મહારાષ્ટ્રમાં કોરોનાવાયરસની તાજેતરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ જણાવ્યું હતું કે, "રાજ્યમાં કોરોના સંક્ર્મણની સ્થિતિ હવે નિયંત્રણમાં છે. અમે એવા જિલ્લાઓમાં...

તાજા સમાચાર

- Advertisement -spot_img