Friday, December 27, 2024
- Advertisement -spot_img

TAG

National News

દિલ્હી અને મુંબઈથી પટના જતી ફ્લાઇટ્સ રદ, ઓક્સિજન પહોંચાડવા માટે 36 એક્સપ્રેસ ટ્રેનો ચલાવવામાં આવી.

કોરોના સંક્રમણના વધતા પ્રકોપથી હવાઈ મુસાફરોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તેઓ ત્યારે જ મુસાફરી કરી રહ્યા છે જ્યારે ઘણી જરૂર હોય. મુસાફરોની અછતને ધ્યાનમાં...

પીએમ મોદીએ મહારાષ્ટ્ર અને તમિલનાડુના મુખ્યમંત્રીઓ સાથે વાત કરીને કોરોના સ્થિતિ અંગેનો તાગ મેળવ્યો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં કોરોના વાયરસના સંક્ર્મણને કારણે સર્જાયેલી સ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ અંગે તેમણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને...

અદાર પૂનાવાલાને ઝેડ પ્લસ સુરક્ષા આપવા માટે બોમ્બે હાઈકોર્ટમાં અરજી !

બોમ્બે હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલા અને તેના પરિવારને ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવે....

કોરોનાથી સાજા થનાર દર્દીઓની આંખ પર આ ઇન્ફેક્શનનો ખતરો, જેનાથી જીવ પણ જાય છે.

કોરોના વાયરસના સંક્ર્મણથી સાજા થયેલા દર્દીઓને મ્યુકોરમાઈકોસિસમાં ફંગલ ઇન્ફેક્શન જોવા મળે છે, જે અત્યંત જીવલેણ છે. આ રોગ દર્દીઓની આંખોની દૃષ્ટિને અસર કરે છે....

કોવિડ -19 કેસ : આજે ફરી રેકોર્ડ તૂટી ગયો, 4 લાખથી વધુ નવા કેસ અને 3,980 લોકોનાં મોત !

ભારતમાં છેલ્લા 24 કલાક દરમિયાન 4 લાખથી વધુ નવા કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે, જ્યારે કોવિડ -19 ને કારણે થયેલા મૃત્યુના નવા આંકડાએ તમામ...

હાઈ કોર્ટે રાજ્ય સરકારને પૂછ્યું – શું તમે માનો છો કે મહામારીને રોકવાની વ્યવસ્થા કરવામાં સરકાર નિષ્ફળ ગઈ છે ?

કોરોના રોગચાળા વચ્ચે, હાઇકોર્ટે રાજ્ય સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવતા કહ્યું, "શું તમે માનો છો કે તમે જરૂરી વ્યવસ્થા કરવામાં નિષ્ફળ ગયા?" કોર્ટે સરકારને...

ફેંસલો : મરાઠાઓને નહિ મળે 10 ટકા અનામત, સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારના નિર્ણયને નકારી કાઢ્યો.

મરાઠા અનામતને લઈને સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારને મોટો ફટકો આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે મહારાષ્ટ્રમાં મરાઠાઓને ૧૦ ટકા અનામત આપવાના રાજ્ય સરકારના નિર્ણયને રદ કર્યો...

બિહારમાં 15 મે સુધી સંપૂર્ણ લોકડાઉન, સીએમ નીતિશે કર્યો ખુલાસો.

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારએ બિહારમાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે રાજ્યમાં ૧૫ મે સુધી સંપૂર્ણ લોકડાઉન ચાલુ રહેશે. આજે યોજાઈ રહેલી...

રાજકોટમાં લગ્ન પહેલા વરરાજો પહોંચ્યો જેલમાં !

રાજકોટમાં તેના પરિવાર અને મિત્રો સાથે લગ્ન કરવા માટે પહોંચેલા વરરાજો પોલીસના હાથે ચડી ગયો. પોલીસે મહામારી અધિનિયમના ભંગ બદલ વરરાજા અને દુલ્હનના પિતાની...

ઘઉંના ખરીદ કેન્દ્રોએ લોકડાઉનમાં ખેડૂતોનો સહારો કર્યો, છેલ્લા 31 દિવસમાં આટલા લાખ રૂપિયા વારાણસીના ખેડૂતોના ખાતામાં ગયા.

લોકડાઉનના કારણે તમામ આર્થિક પ્રવૃત્તિ ધીમી પડી છે ત્યારે ઘઉંની ખરીદી કેન્દ્રો ખેડૂતો માટે આશાનું કિરણ બની ગયા છે. વિભાગનો દાવો છે કે ચુકવણીની...

તાજા સમાચાર

- Advertisement -spot_img