Friday, December 27, 2024
- Advertisement -spot_img

TAG

National News

કોરોના અપડેટ : દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧.૩૨ લાખ કેસ નોંધાયા, લગભગ ૩૨૦૦ લોકો મૃત્યુ પામ્યા.

દેશમાં કોરોના વાયરસના દૈનિક કેસો ઘટી રહ્યા છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના સંક્ર્મણના ૧.૩૨ લાખ કેસ નોંધાયા છે. આ સમયગાળા દરમિયાન લગભગ...

ગુજરાતમાં જૂનથી એન્ટિબોડી કોકટેલ ઉપલબ્ધ થશે, કોરોનાથી સંક્રમિત ડોનાલ્ડ ટ્રમ્પ પણ આનાથી સ્વસ્થ થયા હતા.

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને કોરોનાથી ચેપ લાગ્યાં બાદ, મોનોક્લોનોલ એન્ટિબોડી કોકટેલ દ્વારા તાત્કાલિક રિકવરી આવેલી આ રસી જૂનના પહેલા અઠવાડિયામાં ગુજરાતના મેડિકલ સ્ટોર...

શિવસેનાનો ભાજપ પર આકરો પ્રહાર કહ્યું – હિન્દુઓની શબવાહિની બનીને ન રહી જાય ગંગા.

કોરોનામહામારી વચ્ચે શિવસેનાએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, કોરોના સંકટનો સામનો કરવાને બદલે ઉત્તર પ્રદેશમાં આગામી વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ કમર કસી રહ્યું...

એવું તો શું થયું કે પટિયાલામાં નવજોત સિંહ સિદ્ધુએ અને અમૃતસરમાં પુત્રી રાબિયાએ ઘરની છત પર કાળો ધ્વજ મૂક્યો ?

કોંગ્રેસ નેતા અને પૂર્વ મંત્રી નવજોત સિંહ સિદ્ધુ અને તેમની પત્ની નવજોત કૌર સિદ્ધુએ કૃષિ કાયદાઓ સામે ચાલી રહેલા ખેડૂતોના આંદોલનના સમર્થનમાં મંગળવારે તેમના...

દેશમાં ઇન્ટરનેટ મીડિયા કંપનીઓ બંધ થવાના સમાચારો વચ્ચે ફેસબુકનું મોટું નિવેદન, કહ્યું – નિયમો સ્વીકારશે.

દેશમાં કાર્યરત તમામ વિદેશી ઇન્ટરનેટ મીડિયા કંપનીઓ માટે નિર્ધારિત નિયમોનું પાલન કરવાની અંતિમ તારીખ સાથે, આ મામલે ફેસબુકનું મોટું નિવેદન બહાર આવ્યું છે. કંપનીએ...

PNB Scam : PNB કૌભાંડના આરોપી અને ભાગેડુ મેહુલ ચોક્સી હવે એન્ટીગુઆથી ગુમ, જાણો શું કહ્યું CBI એ

પંજાબ નેશનલ બેંકના કૌભાંડમાં આરોપી અને ભાગેડુ હીરાવેપારી મેહુલ ચોક્સી એન્ટીગુઆ અને બારબુડામાંથી ગુમ થયો છે. ચોક્સીના વકીલ વિજય અગ્રવાલે આ અંગે માહિતી આપી...

18+ લોકો માટે ઓનલાઇન એપોઇન્ટમેન્ટ જરૂરી નથી, સરકારી કેન્દ્રો પર પણ રજિસ્ટ્રેશન થઈ શકશે,ગુજરાતમાં હમણાં આ નિયમ લાગુ નહીં થાય !

કેન્દ્ર કોરોના વાયરસની બીજી લહેર સામે લડવા માટે રસીકરણનો આગ્રહ રાખે છે. સરકાર વહેલી તકે 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી આપવાનું લક્ષ્ય ધરાવે...

એલર્ટ : યાસ આગામી 24 કલાકમાં ‘ગંભીર ચક્રવાતી તોફાન’માં ફેરવાઈ શકે છે, 5 રાજ્યોમાં હાઈ એલર્ટ, યાસ અંગે ગૃહમંત્રીની ઉચ્ચ સ્તરીય બેઠક.

વાવાઝોડા તૌક્તે બાદ હવે બંગાળની ખાડીમાં સર્જાયેલ વાવાઝોડા યાસનો સામનો કરવા માટે સરકાર અને સેના સંપૂર્ણ પણે સજ્જ થઈ ગઈ છે. એક તરફ ગૃહ...

રામદેવ સામે કાર્યવાહી કરવામાં આવે અથવા આધુનિક ચિકિત્સા પ્રણાલી રદ કરવામાં આવે : IMA એ કેન્દ્રીય આરોગ્ય મંત્રીને માંગ કરી.

IMA એ શનિવારે એક અખબારી યાદી બહાર પાડી હતી. તેમાં યોગ ગુરુ રામદેવના એક વીડિયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ...

ખરીફ પાકની તૈયારીઓ માટે છત્તીસગઢના ખેડુતોને 1500 કરોડ રૂપિયાની ભેટ !

છત્તીસગઢના મુખ્ય પ્રધાન ભુપેશ બધેલએ આગામી ખરીફ પાકની તૈયારીઓ માટે પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીના શહીદ દિવસ નિમિત્તે રાજ્યના 22 લાખ ખેડુતોને ઇનપુટ સબસિડી...

તાજા સમાચાર

- Advertisement -spot_img