Tuesday, December 3, 2024
- Advertisement -spot_img

TAG

gujrat

ખોડલધામ,સોમનાથ, દ્વારકા, પાવાગઢ, ચોટીલા, વડતાલ મંદિર આવતીકાલથી અને અંબાજી મંદિર 12મીથી ખૂલશે

કોરોનાની બીજી લહેરને પગલે રાજ્યનાં યાત્રાધામ, મોટાં મંદિરો દર્શાનાર્થીઓ માટે બંધ રખાયાં હતાં જે હવે ભક્તો માટે ખુલશે. જોકે મંદિરોમાં 50થી વધુ લોકોને એકઠા...

સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે આજથી શરુ,પ્રથમ દિવસે 300 પ્રવાસીઓ આવ્યા !

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી આજથી ફરીથી પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સાથે સાથે જંગલ સફારી પાર્ક, ચિલ્ડ્રન પાર્ક...

રાજ્યમાં એજ્યુકેશન લેવલે નવો ટ્રેન્ડ,બુક સ્ટોલની જગ્યાએ વાલી અને વિદ્યાર્થીઓ મોબાઈલ શોપ તરફ વળ્યાં !

કોરોનાને કારણે છેલ્લા દોઢેક વર્ષથી રાજ્ય સહિત દેશભરમાં શિક્ષણ ઓનલાઇન કરવામાં આવ્યું છે. હવે વર્ષ 2020-21ના શૈક્ષણિક વર્ષમાં પણ સ્કૂલમાં ઓનલાઈન શિક્ષણ જ આપવામાં...

મોરબીમાં બનશે રૂ. 543.56 લાખના ખર્ચે બે માળનું આધુનિક બસસ્ટેશન,વીરપુર અને સરધારને પણ નવું બસ ડેપો

મોરબીના નવા બસ સ્ટેશનનું રૂ.543.56 લાખના ખર્ચે નવનિર્માણ કરાશે જેનું ઊર્જા મંત્રી સૌરભ પટેલ દ્વારા ખાતમુહૂર્ત કર્યું હતું. આ નિર્માણ પામનાર બસ સ્ટેશનમાં વેઈટીંગ...

ગોંડલના મોવિયાની મા-બાપ વગરની 12 વર્ષની સગીરાનું કારમાં અપહરણ કરી દુષ્કર્મ આચર્યું !

સોશિયલ મીડિયાનો ઉપયોગ થવાને બદલે દિવસે ને દિવસે દુરુપયોગ વધી રહ્યો છે. સૌશિયલ મીડિયાના દુરુપયોગથી અનેકની જિંદગી અને આબરૂ સાથે રમત રમાય છે. આવો...

કોરોનાની બીજી લહેર બાદ રાજ્યની 16 હજાર ટ્રાવેલ્સ બસમાંથી 70% વહેંચવા મજબુર,હોટલ-રેસ્ટોરાં સહિત અનેક ધંધાઓને 2 હજાર કરોડનું નુકસાન

કોરોનાને કારણે સમગ્ર રાજ્યનો ટ્રાવેલ્સ અને ટૂરિઝમ બિઝનેસ સવા વર્ષથી ઠપ થઈ ગયો છે, જેના લીધે રાજ્યમાં 16 હજાર ટ્રાવેલ્સ બસોમાંથી 70 ટકા જેટલી...

ગુજરાતના 8 જિલ્લાઓમાં પંચાયતોના નવા ભવનોનું નિર્માણ થશે, CM એ ગાંધીનગરથી ઈ-લોકાર્પણ કર્યું

ગાંધીજીની કલ્પનાને સાકાર કરવા ગુજરાતના 8 જિલ્લાઓમાં પંચાયતોના નવા ભવનોનું નિર્માણ કરાયું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભવનોનું ગાંધીનગરથી ઈ-લોકાર્પણ કરી જણાવ્યું છે કે, પંચાયત...

રાજકોટમાં બપોર સુધીમાં 19 કેસ નોંધાયા, 24 કલાકમાં 2 દર્દીના મોત,બ્લેક ફંગસના 342 દર્દી ઓપરેશન માટે વેઇટિંગમાં

રાજકોટમાં કોરોના કેસની સંખ્યા ઘટીને 100 નીચે આવી ગઈ છે. જેમાં આજે શહેરમાં બપોર સુધીમાં 19 કેસ નોંધાયા છે. શહેરમાં કુલ કેસની સંખ્યા 42092...

ગુજરાત બોર્ડની ધોરણ 12ની પરીક્ષા રદ,કેબિનેટની બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાળકોના હિતમાં સીબીએસસીની પરીક્ષા રદ્દ કરવાના લીધેલા નિર્ણય બાદ ગઈકાલ રાતથી ગુજરાતનો શિક્ષણ વિભાગ અને શિક્ષણ બોર્ડ કામે લાગી ગયું છે....

પાકિસ્તાની, બાંગ્લાદેશી અને અફઘાનીઓને રાજકોટમાં રહેવા માટે કલેક્ટર મંજૂરી આપશે, દેશના 13 જિલ્લા કલેક્ટરમાં રાજકોટ કલેક્ટરને અધિકૃત કરાયા.

લાંબા સમયથી ભારતમાં વસવાટ કરતા પાકિસ્તાની, બાંગ્લાદેશી અને અફઘાની નાગરિકોને ભારતીય નાગરિકત્વ આપવા માટે દેશના 13 જિલ્લામાં કલેક્ટરોને અધિકૃત કરવામાં આવ્યા છે. આ 13...

તાજા સમાચાર

- Advertisement -spot_img