Thursday, December 5, 2024
- Advertisement -spot_img

TAG

gujarat

વાવાઝોડુ તૌકતે : દેશના આ ભાગોમાં વાવાઝોડું વિનાશ સર્જી શકે છે, હવામાન વિભાગે જારી કરી ચેતવણી.

ભારતીય હવામાન વિભાગે વર્ષના પ્રથમ ચક્રવાતી તોફાન અંગે ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં મોસમી ગતિવિધિઓમાં ખળભળાટ મચી જવા પામ્યો...

રાજ્યમાં વેક્સીનની અછત,18+ માટે જૂનમાં રસીકરણની પ્રક્રિયા શરૂ થઈ શકે છે !

ગુજરાતમાં રસીકરણની કામગીરી ધીમી પડી જતાં રસી લેવા માટે લાંબી લાઈનો લાગી રહી છે. પ્રજા રસી લેવા તત્પર છે, પણ સરકાર પાસે એટલો રસીનો...

ગુજરાતમાં ‘મિનિ-લોકડાઉન’ વધુ એક સપ્તાહ લંબાવાયું, નવી ગાઇડલાઇનના નિયમો જાણો !

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં કોરોના કેસોના નિયંત્રણમાં પ્રજાના સહયોગથી મળેલી સફળતા અંગે લંબાણપૂર્વક ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી. મુખ્યમંત્રીશ્રીએ...

ભાવનગરના કોવિડ કેર સેન્ટરના ત્રીજા માળે આગ લાગી, આઈસીયુમાં દાખલ 70 દર્દીઓને બહાર કાઢવામાં આવ્યા.

ગુજરાતમાં ભાવનગરના કોવિડ કેર સેન્ટરમાં આગ લાગી હતી. કાળુભા રોડ પર આવેલી જનરેશન એક્સના ત્રીજા માળે આગા લાગતાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. સૂત્રોના જણાવ્યા...

અંબાજીની જનરલ હોસ્પિટલના એમ.ડી ડોક્ટર સેવાના બદલે કોરોનાના ડરથી છુપાઈને બેઠા ?

હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોના સામે લડવા માટે સરકારી તંત્રએ અને સ્વયંસેવકો બધાએ કમર કસી છે ત્યારે કેટલાક અધિકારીઓ આ બધી મહેનત ઉપર પાણી ફેરવી...

પાણી છૂટ્યા પહેલા બાંધી પાળ, સુત્રાપાડા બંદરમાં કોરોનાનો એક પણ કેસ નથી છતાં 15 તા. સુધી સંપૂર્ણ બંધ !

બંદર વિસ્તારમાં કોરોનાના કેસ હાલ એકપણ નથી પણ આજુબાજુ ના વિસ્તાર માં વધી રહેલા કોરોનાના કેસોને કારણે પટેલ તથા સમસ્ત માછીમાર સમાજના આગેવાનો દ્વારા...

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોરોનાથી 55 દર્દીઓના મોત !

રાજકોટમાં કોરાના કેસની સંખ્યામાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે. સાથોસાથ મૃત્યુની સંખ્યા પણ ઘટી ગઇ છે. શહેરમાં 24 કલાકમાં 55 દર્દીના મોત નીપજ્યાં...

જામનગરવાસીઓ માટે રાહતના સમાચાર, જામનગર જીલ્લામાં કોરોના મામલે મૃત્યુદરમાં ઘટાડો.

જામનગર જિલ્લામાં ગઇકાલે કોરોનાના મૃત્યુ મામલે ગઇકાલે એક દિવસના ઉછાળા પછી આજે રાહત જોવા મળી હતી. અને કોરોનાના દર્દીઓના મૃત્યુનો આંકડો આજે ઘટી ને...

રાજકોટમાં મ્યુકોરમાયકોસિસના કેસ 200ને પાર, છેલ્લા 15 દિવસથી આ રોગે અનેક લોકોનો ભોગ લીધો

રાજકોટમાં અત્યારે કોરોનાની ખતરનાક બીજી લહેર ચાલી રહી છે. કોરોનાગ્રસ્ત દર્દીઓ ઉપર હવે મ્યુકરમાઈકોસીસ નામની ફૂગ પ્રકારની બીમારી થઈ રહી છે જેથી લોકોમાં ફફડાટ...

 WHO : વેક્સિનેશન પછી પણ 2021માં હર્ડ ઈમ્યુનિટી બનવાની શક્યતાઓ ઓછી ! 

AIIMSના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ જણાવ્યું કે, ભારતમાં બીજી લહેર પીક પર હોવા છતાં આપણે હજુ હર્ડ ઈમ્યુનિટીની નજીક નથી પહોંચ્યા. દિલ્હીમાં કોરોનાના કારણે સૌથી...

તાજા સમાચાર

- Advertisement -spot_img